ઇન્ડિગોની 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ પર અંધાધૂંધી
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ શુક્રવાર, 5 ડિસેમ્બરે
1,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરતા દેશભરના એરપોર્ટમાં સતત ચોથા દિવસે ભારે અરાજકતા ફેલાઈ હતી. નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિતના મુખ્ય એરપોર્ટ પર હજારો મુસાફરો કલાકો સુધી અટવાઈ ગયા હતાં