અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 7 ડિસેમ્બરે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ યોજાશે
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અમદાવાદના
સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે રવિવાર, 7 ડિસેમ્બરે ભવ્ય પ્રમુખ વરણી અમૃત મહોત્સવનું આયોજન કરાયું છે