રિઝર્વ બેન્કે ચાલુ વર્ષે વ્યાજદરમાં ચોથી વખત કાપ મૂક્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવાર, 5 ડિસેમ્બરે નાણા નીતિની સમીક્ષા પછી તેના રેપો રેટને 5.5 ટકાથી 0.25 ટકા ઘટાડીને 5.25% કર્યો હતો. રિઝર્વ બેન્કે આર્થિક વૃદ્ધિને વેગ આપવાના પગલાં તરીકે વ્યાજદરમાં આ કાપ મૂક્યો હતો અને રૂપિયામાં ઘટાડા પર વધુ ધ્યાન આપ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *